દિયોદર તાલુકા પંચાયત કચેરી માં પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો કાર્યકરો માં ઉત્સાહ

દિયોદર,            દિયોદર તાલુકા પંચાયત માં ૯ સપ્ટેમ્બર ના રોજ સાધારણ સભા મળી હતી જેમાં ચિઠ્ઠી ઉસાળતા પ્રમુખ તરીકે ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે અમરબેન ચૌહાણ ભાજપ ના બંને ઉમેદવાર વિજેતા થયા હતા અને તાલુકા પંચાયત ભાજપ પક્ષે કબ્જે કરી હતી. ત્યારે આજરોજ ૧૨:39 મિનિટે વિજેતા થયેલ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ અમરબેન ચૌહાણે વિજય મુહૂર્ત માં તમામ સભ્યો ની હાજરી માં પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે ચાર્જ સભાળ્યો હતો. જેમાં કાર્યકરો એ શુભેચ્છાઓ પાઠવી હતી. આ બાબતે પ્રમુખ નો ચાર્જ સભાળેલ ઉતમસિંહ … Continue reading દિયોદર તાલુકા પંચાયત કચેરી માં પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો કાર્યકરો માં ઉત્સાહ